Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઉમરાળા તાલુકા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ તરીકે જબારભાઈ કુરેશીની વરણી કરાઈ

77 views
0Watch Time: 0 sec

ઉમરાળા તાલુકા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ તરીકે જબારભાઈ કુરેશીની વરણી કરાઈ ભાવનગર જિલ્લા લઘુમતી મોરચા અધ્યક્ષ યુનુસ મહેતર દ્વારા તાલુકા પ્રમુખોની વરણી કરવામાં આવી જબારભાઈ કુરેશી ઉમરાળા ગામના વેપારી છે અને મિડલ કલાસ ફેમિલી માંથી આવે છે

About:

Video Location : Thonda

Duration : 01:33 mins

Date Time : July 26th 2021, 3:33:06 pm

Khabriya News App.