Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઊંચાકોટડા હીરાના કારખાના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ અને ધારાસભ્યએ હાજરી આપી

82 views
0Watch Time: 0 sec

મહુવા તાલુકાના ઊંચાકોટડા ખાતે હીરાના વેપારી આતુભાઇ ભીલ દ્વારા હીરાના કારખાના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય આર.સી મકવાણા અને ગીર-સોમનાથ સાંસદ રાજેશ ચુડાસમા અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 28th 2021, 12:15:07 pm

Khabriya News App.