Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા શહેરના ડોક્ટર સ્ટ્રીટમાર્ગનું નામ ખીમનાથ મહાદેવ માર્ગ આપવામાં આવ્યું

57 views
0Watch Time: 0 sec

મહુવા શહેરના ડોક્ટર street માર્ગનું આજે નામકરણ કરવામાં આવ્યું હતું જેનું નામ ખીમનાથ મહાદેવ નામ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ખીમનાથ મહાદેવ મંદિરના મહંત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાજા તેમજ ભક્તો એ હાજરી આપી હતી

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : September 5th 2021, 3:24:08 pm

Khabriya News App.