Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના ચાર સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે અમે હાલ અહીં સુરક્ષિત છે

17 views
0Watch Time: 0 sec

વિદ્યાર્થીઓએ કહ્યું પોતાના પરિવારજનોનાં હાલ ત્યાં સુરક્ષિત છે અફઘાનિસ્તાનના અત્યાર સુધી ૨૨ જેટલા સરકારી કર્મચારીઓએ કૃષિ યુનિવર્સિટીમાં ભણ્યા છે હાલ ચાર જેટલા સરકારી કર્મચારીઓ પીએચડી સહિત અલગ અલગ વિષય પર અભ્યાસ કરી રહ્યા છે

About:

Video Location : Navsari

Duration : 01:33 mins

Date Time : August 18th 2021, 12:27:05 pm

Khabriya News App.