Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના ગણોદ ગામ માં થોડા દિવસ અગાઉ પડેલ ભારે વરસાદ અને નદી ના પૂરના પાણી ખેતરો માં ફરી વડવાને કારણે ખેતરો માં ઉભા પાક નું

82 views
0Watch Time: 0 sec

કપાસ મગફળી સોયાબીન એરંડા જેવા વિવિધ પાકોનું ધોવાણ થતા ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવા માંગ કરી રહ્યા છે

About:

Video Location : Dhoraji

Duration : 01:33 mins

Date Time : September 22nd 2021, 8:45:06 am

Khabriya News App.