Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા મુલાકાત કરવામાં આવી

39 views
0Watch Time: 0 sec

જેસરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ની સારવાર માટે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે અને જેસર તાલુકાના કોરોના દર્દીઓ ને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે ત્યારે તેમને કોઈપણ વસ્તુ ની ઘટના પડી રહે જેને લઇને તાલુકા ભાજપ દ્વારા તે મુલાકાત કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તેમજ તાલુકા શહેર ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સેન્ટરની મુલાકાત કરી દર્દીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને કોરોના મહામારી ને કારણે આરોગ્ય સેન્ટરની મુલાકાત કરાઈ

About:

Video Location : India

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 4:43:59 pm

Khabriya News App.