Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ગીરગઢડા તાલુકાના જામવાળા ગામના ધોકાધાર વિસ્તારમાં વનવિભાગને ઇજાગ્રસ્ત કાચબો મળી આવ્યો

7 views
1Watch Time: 0 sec

ગીરગઢડા તાલુકાના જામવાળા ગામના ધોકાધાર વિસ્તારમાં વનવિભાગને ઇજાગ્રસ્ત કાચબો મળી આવ્યો હતો જેના તાળવામાં માછલી પકડવા નો કાંટો ફસાયેલો જોવા મળ્યો હતો ત્યારે જામવાળા રેન્જ વનવિભાગના ડોક્ટર ઈદ્રિસ દ્વારા કાચબાનું સફળ ઓપરેશન કરવામા આવ્યું

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : September 29th 2021, 11:57:05 am

Khabriya News App.