Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જાફરાબાદ ના ટીંબી ગામના વેપારીઓ દ્વારા પાંચ દીવસ બંધ રાખવા માટે નિણૅય કરવામાં આવ્યો

494 views
0Watch Time: 0 sec

જાફરાબાદના ટીંબી ગામના વેપારી એસોસિયેશન નો મહા નિર્ણય બુધવાર થી રવિવાર સુધી પાંચ દિવસ સ્વયંભુ લોક ડાઉન જાહેર જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના વેપારી એસોસીએશન ટીંબી ની જનરલ મીટીંગ મળેલી,જેમાં હાલની કોરોના મહામારી ને અનુલક્ષીને તારીખ-૧૪-૪-૨૦૨૧ ને બુધવાર થી તારીખ-૧૮-૪-૨૦૨૧ ને રવિવાર સુધી એમ કુલ પાંચ દિવસ ટીંબી ના વેપાર ધંધા સંપૂર્ણ અને સદંતર સ્વયંભુ બંધ રાખવા નો નિર્ણય કરવામાં આવ્યો છે આજુબાજુના 35 થી 40 ગામડા ની ખરીદી હોય જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે સાથે સાથે જાહેર જનતા ને ટીંબી એસોસિયેશન ના નિર્ણય ને સાથ સહકાર આપવા અપીલ પણ કરવા માં આવી છે મેડિકલ સ્ટોર,દૂધ ,શાકભાજી તથા ગેસ અને અનાજ દળવાની ઘંટી ચાલુ રહેશે

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 2:44:51 am

Khabriya News App.