Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

કોરોના કહેર વચ્ચે રોડ પર રહેતા ની સહાય લોકોના કોઠે ટાઢક લાવવાનો ઓમ સેવાધામ દ્વારા પ્રયાસ

16 views
0Watch Time: 0 sec

હાલ ઊનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, આવા સંજોગોમાં ભાવનગર શહેરના સરદાર નગર ખાતે આવેલ નિરાધાર નિઃસહાય વડીલોનો આશ્રયસ્થાન એવા ઓમ સેવાધામ સંસ્થા દ્વારા ભાવનગર શહેરના નિસહાય લોકો માટે તરબૂચ ની ડીશ, મોસંબીનો રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોડ પર રહેતા લોકોને સ્થળ પર જઈને તેઓને આપી તેમના કોઠે ટાઢક કરવાનો પ્રયાસ કરાયો હતો.

About:

Video Location : Bhavnagar

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 9:48:29 am

Khabriya News App.