Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વેરાવળ અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં વાતાવરણમાં પલટો વહેલી સવાર થી વેરાવળ ના ગ્રામ્ય વિસ્તારો ના આવેલા ગામોમાં ધીમીધારે વરસાદ

70 views
2Watch Time: 0 sec

પડવા, માથાશુરીયા, ભેટાળી કોડીદ્રા સહિતના ગામોમાં વરસાદ મગફળી શોયાબીન તુવેર જેવા પાકો માટે વરસાદ થી ખુબ ફાયદો થશે ઓછા વરસાદ થી પાક મુજાયો હતો ખેડૂતો ખુશખુશાલ. હવામાન વિભાગે પણ કરી સારા વરસાદ ની આગાહી

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : September 8th 2021, 7:36:11 am

Khabriya News App.