Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વેરાવળ કિશનના હત્યારાને ફાંસી આપો ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ

11 views
0Watch Time: 0 sec

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યાના વિરોધમાં હિન્દૂ સંગઠન અને યુવાનો દ્વારા વેરાવળ શહેરમાં બાઇક રેલી યોજાઈ શહેરમાં મુખ્ય માર્ગોથી લઈ પ્રાંત કચેરી સુધી સેંકડો બાઇકોની રેલી કિશનના હત્યારાને ફાંસી આપો ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : February 3rd 2022, 4:15:06 am

Khabriya News App.