Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

18 પાકિસ્તાની શખ્સોને ૧૦ દિવસના રિમાન્ડ પર લેતુ SOG

2 views
0Watch Time: 0 sec

કોસ્ટગાર્ડ દ્વારા તા 3 ના રોજ ભારતીય જળસીમા માં ઘુસી આવેલ બે પાકિસ્તાની બોટ અને ૧૮ ખલાસીઓ ને ઝડપી લેવાયા હતા.જે ખલાસીઓ વિરુદ્ધ પોરબંદર ના નવી બંદર પોલીસ મથક માં ગુન્હો નોંધી પોરબંદર કોર્ટ માં રજુ કરાતા કોર્ટે તેના દસ દિવસ ના રિમાંડ મંજુર કર્યા છે.

About:

Video Location : Porbandar

Duration : 01:33 mins

Date Time : December 7th 2021, 4:03:11 am

Khabriya News App.