Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જ સંવેદના યાત્રા યોજાઈ

57 views
1Watch Time: 0 sec

વિધાનસભા 2022 ની ચૂંટણીને ધ્યાને લઇને રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમો થકી જનતા સુધી પહોંચવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કંટાસર, ખડસલીયા, કતપર,ગઢડા સહિતના ગામોમાં આમ આદમી પાર્ટી દ્વારા સંવેદના યાત્રા યોજાઈ હતી.

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 19th 2021, 7:39:08 am

Khabriya News App.