Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

પૂર્ણિમા શેરીમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે સ્થાનિક ભક્તજનો દ્વારા ગણપતી સ્થાપના કરવામાં આવી

12 views
0Watch Time: 0 sec

ખાંભા પૂર્ણિમા શેરીમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે સ્થાનિક ભક્તજનો દ્વારા ગણપતી સ્થાપના કરવામાં આવી હતી આજથી સમગ્ર ગુજરાત અને ખાંભા શહેરમાં ગણેશ ઉત્સવ શરૂ થયો છે ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે પૂર્ણિમાના ભક્તો જનો દ્વારા ગણેશ સ્થાપનાં કરી હતી

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : September 10th 2021, 5:15:06 pm

Khabriya News App.