Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

નિયમોનું પાલન નહીં કરનાર વિરુદ્ધ અલંગ પોલીસે ગુનો દાખલ કર્યો

102 views
0Watch Time: 0 sec

સમગ્ર પંથકમાં કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા લોકોને સરકારની ગાઇડ લાઇન નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે તેમ છતાં પણ અમુક લોકો દ્વારા નિયમોનું પાલન ન થતું હોય ત્યારે પોલીસ ને કાર્યવાહી કરવા માટે મજબૂર બની જતી હોય છે આવી જ રીતે તળાજા તાલુકાના વિશ્વ પ્રખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં માસ્ક વગર ના ફેરા કરતાં અને જાહેરનામાનો ભંગ કરતા બે ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ થવા પામ્યો હતો

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 4:10:51 am

Khabriya News App.