આ જળ ચઢાવવાનો ખાસ ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ને પડી રહેલી મુશ્કેલીઓ દૂર થાય અને કોરોના જેવી જીવલેણ બીમારીઓ નો નાશ કરવા માટે મરડેશ્વર મહાદેવ ની પૂજા અર્ચના કરી હતી શહેરા તાલુકા પાલીખંડા ગામે આવેલા પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે
About:
Video Location : Palikhanda
Duration : 01:33 mins
Date Time : September 6th 2021, 11:09:07 pm