Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ના લાઠ ગામે મેઘરાજા મન મૂકી ને વરસ્યા

14 views
1Watch Time: 0 sec

લાઠ ગામ માં માં બે કલાક માં પાંચ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદ થી લાઠ ગામ પાણી પાણી થયું લાઠ ગામ માં ઠેર પાણી ભરાયાં નદી તળાવ ચેકડેમો માં નવા નીર ની આવક થતા ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી

About:

Video Location : ભારત

Duration : 01:33 mins

Date Time : July 6th 2022, 5:03:12 am

Khabriya News App.