Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

તળાજામાં કોરોના વકરતા પોલીસની લાલઆંખ સાંજના સમયે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

183 views
0Watch Time: 0 sec

તળાજા શહેરમાં વધતા જતા કોરોના ના કેસ ને કારણે તંત્ર પણ દોડતું થયું છે આજે વધુ પડતાં નોંધાયેલા કેસને લઈને પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી સમગ્ર પંથક માં કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે તેમ છતાં પણ હજુ અમુક લોકો સાવચેતી રાખતા નથી અને સરકાર ના નિયમો નું પાલન કરતા નથી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે કે લોકો નિયમોનું ચુસ્તપણે પાલન કરે જેથી આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે તેમ છતાં નિયમોનું પાલન ના થતું હોય ત્યારે તંત્ર એ પણ કાર્યવાહી કરવા મજબૂર બનતું હોય છે ત્યારે આજે તળાજા શહેર માં આવેલ તિલકચોક પોલીસ ચોકી પાસે પોલીસ અધિકારી મૂળિયા સાહેબ અને સમગ્ર સ્ટાફ સાથે રાખીને માસ્ક ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને દરેક લોકોએ સાવચેતી રાખવા વિનંતી કરી હતી

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 5:22:16 am

Khabriya News App.