Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

બગદાણા ગામે હજીરા વાડી વિસ્તારમા જુગાર 9 ઈસમ રમતા ઝડપાયા

66 views
0Watch Time: 0 sec

બગદાણા પોલીસ મથકના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળી કે બગદાણા ગામે હીરાવાડી વિસ્તારમાં અમુક લોકો જુગાર રમે છે જે બાતમીના આધારે રેઇડ કરતા 9 ઈસમ જુગાર રતા રૂ 6300 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 29th 2021, 7:03:06 pm

Khabriya News App.