Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જાફરાબાદ લુણસાપુર પાસે વાલ્વ લિક થતાં હજારો લીટર પાણી નો વેડફાટ

122 views
0Watch Time: 0 sec

અમરેલી બ્રેકીંગ...... જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ અને મીતીયાળા ગામ વચ્ચે આવેલ નર્મદાના પાણીના પાઇપ માંથી પાણીનો વેડફાટ.......... બાકર ભાઈ ના ઢોરા પાસેની ઘટના...... એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે રઝળપાટ કરે છે તો અહીં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે........ નર્મદા પાઈપ લાઈનના વાલ્વ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ..... ઘણા દિવસોથી પાણીની વેડફાટ થતો હોવાથી તંત્ર બે ધ્યાન....... પાણીનો વેડફાટ અટકાવવો જરૂરી.....

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : April 15th 2021, 4:25:08 pm

Khabriya News App.