Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર શહેરમાં નગરપાલિકાના ટીમ તેમજ ચીફ ઓફિસર દ્વારા કોરોનાને વેક્સિંગ આપવામાં આવી રહી હતી

196 views
0Watch Time: 0 sec

વલભીપુર શહેર ના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા કોરોના ની વેક્સિન આપવા માટે વલભીપુર શહેરના વોર્ડ નંબર પાંચના પાટીવાડા વિસ્તારમાં આજે સવારે પહોંચી હતી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાની ટીમ સાથે રહીને કોરોના ની વેક્સિન લેવાનું જનતાને અપીલ કરી હતી

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 6:10:32 am

Khabriya News App.