Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

અલંગ માં જાહેરનામું ભંગ કરતા ઈસમ સામે ગુનો દાખલ થયો

177 views
0Watch Time: 0 sec

અલંગ ગીતાંજલી ચોકડી નજીક વગર આંટાફેરા કરતા સામે ગુનો દાખલ થયો હાલ સમગ્ર પંથકમાં કોરોના કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે લોકોને નિયમોનું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ અમુક લોકો દ્વારા નિયમોનું પાલન ન થતું હોય ત્યારે પોલીસે કાર્યવાહી કરવા મજબૂર બની જતી હોય છે તેવી જ રીતે અલગ પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ એ બી ડાભી તેમજ સુરપાલસિંહ સરવૈયા નિરૂપા પરમાર સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલંગ ગીતાંજલી ચોકડી પાસે આવતા કિસમ માસ્ક પહેર્યા વગર જો માં આવતા તેને રૂપિયા પૂછપરછ કરવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો અને તેમનું નામ સરનામું પૂછવામાં આવતા પોતાનું નામ સંતોષભાઈ બાલાભાઈ બારૈયા ઉંમર 18 ગામ સરતાનપર બંદર વાળો હોવાનું જણાવેલ પોલીસે તેમની સામે જાહેરનામા પગ તળે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 4:50:59 am

Khabriya News App.