Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સૂત્રાપાડા ના પ્રશ્નાવડા મા 35 ફૂટ ઊડા કૂવા મા દીપડો પડ્યો. વનવીભાગે રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢાયો.

3 views
0Watch Time: 0 sec

ગીર સોમનાથ જિલ્લા માં વન્ય પ્રાણીઓ અવાર નવાર કૂવામાં પડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજ રોજ સૂત્રાપાડા ના પ્રશ્નાવડા મા 35 ફૂટ ઊડા કૂવા મા દીપડો પડ્યો. વનવીભાગે રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢાયો

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : December 11th 2021, 3:48:06 pm

Khabriya News App.