Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

હવામાન વિભાગની આગાહીને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડ બંધ રહેવા અંગેની જાહેરાત કરાઈ

32 views
0Watch Time: 0 sec

સરકારના મોસમ વિભાગ દ્વારા તારીખ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેમ જ ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતાને કારણે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા માર્કેટિંગ યાર્ડ બંધ રહેવા અંગેની જાહેરાત કરવામાં આવી

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : November 30th 2021, 10:33:11 am

Khabriya News App.