Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલૂકાના ગ્રામીણ વિસ્તારો માં શીતળા સાતમના પર્વની ઉજવણી કરાઈ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાયો શીતળા સાતમનો તહેવાર

17 views
1Watch Time: 0 sec

ગ્રામ્ય વિસ્તારમાં પણ શીતળામાતાની સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુઆજે મહિલાઓ દ્વારા શીતળા માતાની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી અને તેમના પરિવાર શીતળા માતા સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના કરી હતી.

About:

Video Location : Vanta Vachhoda

Duration : 01:33 mins

Date Time : August 29th 2021, 7:03:06 pm

Khabriya News App.