Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

થોરડી ગામના શિક્ષકના આપઘાતના મામલો ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં શિક્ષણ વિભાગના બે TPO, એક આચાર્ય અને એક સાથી શિક્ષક સામે નોંધાયો ગુનો

141 views
2Watch Time: 0 sec

આરોપીઓ જયેશ રાઠોડ - ગીરગઢડા TPO જયેશ ગૌસ્વામી - ઉના TPO દિલીપ ગધેસરીયા - જામવાળા પે સેન્ટરના આચાર્ય વાલાભાઈ ઝાલા - શિક્ષક થોરડી પ્રાથમીક શાળા મૃતક શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાની પુત્રીએ નોંધાવી ફરીયાદ આઇપીસી 306, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : September 5th 2021, 6:39:05 pm

Khabriya News App.