Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સર.ટી હોસ્પીટલમાં આગામી સમયમાં ઓક્સિજનની ઘટ ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું

20 views
0Watch Time: 0 sec

ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેમાંથી મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે, આવા સંજોગોમાં ભવિષ્યમાં સરટી હોસ્પિટલમાં ઓક્સિજન ની ઘટ ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું છે. જે અંગે હોસ્પિટલ અધિક્ષક ડો.જયેશ બ્રહ્મહભટ્ટએ માહિતી આપી હતી.

About:

Video Location : Bhavnagar

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 10:12:42 am

Khabriya News App.