Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ને નેક મુલ્યાંકન માં એ પ્લસ ગ્રેડ મળ્યો ગુજરાત ની એક માત્ર સંસ્કૃત યુનિવર્સિટી પ્રથમ વાર નેક દ્વારા મુલ્યાંકન

11 views
1Watch Time: 0 sec

વર્ષ માં 2006 સંસ્કૃત ભાષા ના પ્રચાર પ્રસાર માટે તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથ ખાતે સંસ્કૃત યુનિ. ની સ્થાપના કરાયેલ યુનિ માં રાજય સહિત દેશ વિદેશ ના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા માં કરે છે અભ્યાસગીર સોમનાથ જિલ્લા સહિત રાજ્ય નું ગૌરવ

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : September 20th 2021, 5:09:05 pm

Khabriya News App.