લખતર જગદીશ આશ્રમ માં છેલ્લા 110 વર્ષ થી યોજાતી ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું લખતર સ્ટેટ ના સમય માં પુરી થી આવેલા દંડી સ્વામી જગદીશ્વરપુરી મહારાજ દ્વારા જગદીશ આશ્રમ ની સ્થાપના કરી હતી
About:
Video Location : Lakhatar
Duration : 01:33 mins
Date Time : December 12th 2021, 11:51:05 am