Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જન્માષ્ટમીની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી

72 views
1Watch Time: 0 sec

શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવારને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે ત્યારે મહુવા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રીકૃષ્ણને થાળ ધરાવી આરતી કરી તેમજ હેતેથી પારણે ઝૂલાવવામાં આવ્યા હતા

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 30th 2021, 7:45:05 pm

Khabriya News App.