Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા તાલુકા આમ આદમી પાર્ટીના નેતા અશોકભાઈ જોળીયાએ કૃષિ કાયદા પરત ખેંચવાની વડાપ્રધાન જાહેરાત કરતાં પ્રતિક્રિયા આપી

22 views
0Watch Time: 0 sec

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતાં આમ આદમી પાર્ટીના નેતા અશોકભાઈ જોળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : November 20th 2021, 5:09:07 pm

Khabriya News App.