Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

પેટલાદ પંથકમાં ગરમી વધવાની સાથે જ લસણના ભાવ ગગડયા છે. હાલ પેટલાદના બજારમાં 50 રૂપિયે કિલોના ભાવે વેચાણ લસણનું વેચાણ થઈ રહ્યું છે.

196 views
0Watch Time: 0 sec

પેટલાદ પંથકમાં ગરમી વધવાની સાથે જ લસણના ભાવ ગગડયા છે. હાલ પેટલાદના બજારમાં 50 રૂપિયે કિલોના ભાવે વેચાણ લસણનું વેચાણ થઈ રહ્યું છે. એકાએક લસણના ભાવ ગગડતા ગૃહિણીઓમાં આનંદની લાગણી જોવા મળે છે.

About:

Video Location : Petlad

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 12:42:39 pm

Khabriya News App.