Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જાફરાબાદ હોસ્પિટલની મુલાકાત લેતા ધારાસભ્ય અમરીશ ડેર

56 views
0Watch Time: 0 sec

રાજુલા,જાફરાબાદ,ખાંભા મતવિસ્તાર ખૂબજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર દ્વારા જાફરાબાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને કહ્યું કે હજી પણ વધુ મેડિકલ ઓફિસર, ઓક્સીજન સિલિન્ડર અને રેગ્યુલેટર દર્દીઓ ને મળી રહે એ માટે પ્રયત્નશીલ છીએ. અને આવા કોરોના મહામારી સમયમાં જે કાંઈ ઘટતું હોય તે માહિતી લઈ અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરવામાં આવશે અેવી ખાત્રી આપી. જાફરાબાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર, પ્રદેશ કોંગ્રેસ અને કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ બાંભણીયા, ઉપપ્રમુખ જીવનભાઈ બારૈયા, ભરતભાઈ બારૈયા, શૈલેષભાઈ, રમેશભાઈ, સહિત અનેક આગેવાનો દ્વારા હોસ્પિટલની મુલાકાત કરી હતી.

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : May 2nd 2021, 3:06:47 am

Khabriya News App.