Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સિંહણ ડેમ ઓવરફ્લો

6 views
0Watch Time: 15 sec

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મોસમનો સારો વરસાદ વરસતા અનેક ડેમો થયા ઓવરફ્લો જામ ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે નો સિંહણ ડેમ ઓવરફ્લો થયો જામ ખંભાળીયા નજીક આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થતા ખુશી નો માહોલ દેવભૂમિ દ્વારકા,ખંભાળીયા, @ગૌરાંગ જે.કે.

About:

Video Location : Khambhalia

Duration : 00:14 mins

Date Time : September 15th 2022, 7:13:24 pm

Khabriya News App.