Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

નગરપાલિકા રાજુલા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જાફરાબાદ ની મારૂતિ ટીમ નો વિજય

105 views
0Watch Time: 0 sec

તા.૧૦.૪.૨૦૨૧. નગર પાલિકા રાજુલા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચમાં જાફરબાદ નગરપાલિકા પ્રમુખ શ્રી સરમણ ભાઈ બારૈયા ની મારૂતિ ૧૧ ટીમ નો ભવ્ય વિજય... આ આયોજન માં ૮૦ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાય હતી. ફાઈનલ મેચમાં ફ્રેન્ડ્સ રાજુલા અને મારૂતિ જાફરાબાદ વચ્ચે રોમાંચક મેચ રમાઇ હતી અને મારૂતિ ટીમ નો ભવ્ય વિજય થયો હતો.. ઉપસ્થિત મહેમાનો માં રાજુલા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ભાઈ અને તેમની ટીમ સાથે સરસ મજાનું આયોજન દીપ ભાઈ દાખડા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું વિજય થતા પ્રમુખ શ્રી સરમણ ભાઈ બારૈયા ઉપર અભિનંદન નો વરસાદ

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : April 13th 2021, 10:24:02 am

Khabriya News App.