Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

રાજુલા તાલુકાના વાવેરા ગામે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા સાત દિવસ નુ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યુ છે...

37 views
1Watch Time: 0 sec

રાજુલા તાલુકાના વાવેરા ગામે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા સાત દિવસ નુ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યુ છે... રાજુલા તાલુકાના વાવેરા ગામે સ્વયંભૂ બંધ પાળ્યો હતો ત્યારે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન કરવામાં આવ્યુ છે શાક ભાજી ની લારીઓ.દૂધ.દવા જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ ની દુકાનો ખુલી રહી હતી જેમાં સોસીયલ ડીસ્ટન્સ તેમજ સેનેટાઇજર કરવામાં આવી રહ્યું છે સમસ્ત ગ્રામ જનો દ્વારા સારી રીતે બંધ રાખવામાં આવેલ હતી.....

About:

Video Location : Chhatadiya

Duration : 01:33 mins

Date Time : April 26th 2021, 1:58:20 am

Khabriya News App.