Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

શહેરા તાલુકા ના સગરાડા ગામે અમુક વિસ્તારો ને ભૂણીન્દ્રા ગ્રામ પંચાયત માં વિભાજન કરતા સાગરાડા ગ્રામ જનોનો વિરોધ.

36 views
1Watch Time: 0 sec

શહેરા તાલુકામાં આવનાર સમય માં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે શહેરા તાલુકાની 82 ગ્રામપંચાયતમાં થી ૭(સાત) ગ્રામપંચાયતમાં વિભાજન માટે ઠરાવો કરવામાં આવ્યા છે ત્યારે શહેરા તાલુકાના સગરાડા ગામે પણ વિભાજનની દરખાસ્ત કરવામાં આવી હતી

About:

Video Location : Shehera

Duration : 01:33 mins

Date Time : October 1st 2021, 3:39:05 pm

Khabriya News App.