Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

બ્રેકિંગ : ગીર સોમનાથ કોડીનાર ના મોરવડ ગામ માં સિંહ ના ધામા ગામ માં ગાય નું કર્યું મારણ ગામ ની બજાર માં આંટા ફેરા કરતા સિંહ ના દ્રશ્યો સીસીટીવ થયા કેદ

25 views
3Watch Time: 0 sec

ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર ના મોરવડ ગામ માં સિંહ ના ધામા ગામ માં ગાય નું કર્યું મારણ ગામ ની બજાર માં આંટા ફેરા કરતા સિંહ ના દ્રશ્યો સીસીટીવી કેમેરા માં થયા કેદ જેથી શહેરી જનો અને ગ્રામ્ય લોકો માં ભયનો માહોલ

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : August 19th 2021, 4:24:05 pm

Khabriya News App.