Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વેસ્ટર્ન રેલવે દ્વારા વેરાવળ ખાતે સુરક્ષા સલામતી મોકડ્રિલ યોજાઈ વેરાવળ રેલવે સ્ટેશન માં સર્જાયો અકસ્માત 04 જેટલા યાત્રિકો ટ્રેન ના કોચ માં ફસાયા

36 views
2Watch Time: 0 sec

રેલવે દ્વારા ઇમરજન્સી એલર્ટ મેસેજ કન્વે કરાયો વેરાવળ રેલવે સ્ટેશન યાર્ડ માં રેલવે સુરક્ષા વિભાગ, એ.ડી.આર. એફ ની ટિમ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું એ.ડી.આર. એફ ની ટિમ દ્વારા કોચ નું કટિંગ કરી અંદર પ્રવેશ કર્યો

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : September 28th 2021, 7:00:07 pm

Khabriya News App.