Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

માળીયા બજાર માં ફરિ વખત કેરી ના ભાવ ઉંચકાયા

15 views
0Watch Time: 0 sec

માળીયાના તાલુકા તેમજ નજીક ના ગીર વિસ્તારમાં માં તોકતૈ વાવાઝોડા ને લઈ ને કેરી ખરીપડી હતી હાલ આંબા ના બગીચા માં બચી રહેલ કેસર કેરી ઈજારદારો તેમજ ખેડુતો ઉતારી ને વેચાણ કરી રહ્યા છે ત્યારે કેરી ના ઓછા ઉત્પાદનને કારણે બજાર માં ફરિ વખત કેરી ના ભાવ વધારો છે

About:

Video Location : India

Duration : 01:33 mins

Date Time : May 29th 2021, 8:36:06 am

Khabriya News App.