Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જાફરાબાદ મા કોવિડ હોસ્પિટલ ખુલી મુકતા હીરાભાઈ સોલંકી

110 views
1Watch Time: 0 sec

જાફરાબાદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ જાફરાબાદ શહેરમાં ૪ દિવસનું લોકડાઉન - જાફરાબાદ શહેરમાં આજરોજ કોવિડ હોસ્પિટલને ખુલ્લી મુકવામાં આવી હતી સાથે વેપારીઓ દ્વારા ૪ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું જાફરાબાદ અમરેલી જિલ્લા નું છેલ્લું ગામ છે અહીં લોકોને પારાવાર મુશ્કેલી પડતી હતી જેના અનુસંધાને જાફરાબાદ શહેરમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને કોવિડ હોસ્પિટલ 15 બેડની ચાલુ કરવામાં કઅવી હતી ઉપરાંત વેપારીઓ દ્વારા આગામી સોમવાર થી ગુરુવાર સુધી ચાર દિવસ નું લોકડાઉન જાહેર કર્યું હતું આવશ્યક ચીજવસ્તુઓ મળશે બાકી સદંતર ગામ બંધ રહેશે તેમ વેપારીઓ એજણાવ્યું હતું

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : April 23rd 2021, 4:21:01 pm

Khabriya News App.