Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર તાલુકાના ગામોમાં વધુ 3પોઝીટીવ કેસો નોંધાયા હતા

183 views
0Watch Time: 0 sec

વલભીપુર તાલુકાના ૩ ગામોમાં વધુ કોરાના ના એક એક કેસ નોંધાયા હતા જેમાં લુણધરા ગામે 1કેસ અને મોટીધરાય ગામે 1 કેસ નોંધાયો હતો અને રતનપુર ગાયકવાડી ગામે 1 પુરુષ ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેવું ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બરનવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતુ

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 5:05:27 pm

Khabriya News App.