Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

પેટલાદ શહેર પોલીસ દ્વારા રમઝાન મહિનાને લઈને મુસ્લિમ અગ્રણીઓ સાથે મિટિંગો યોજાઇ.

149 views
0Watch Time: 0 sec

પેટલાદ શહેર પોલીસ દ્વારા આજે શહેર પોલીસ મથકમાં રમજાન મહિનાને લઈને મુસ્લિમ અગ્રણીઓ સાથે મિટિંગો યોજાઇ હતી. જેમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે અને બજારોમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રહે, તેવું જણાવાયુ હતું. પેટલાદ શહેર પોલીસ દ્વારા આજે શહેર પોલીસ મથકમાં રમજાન મહિનાને લઈને મુસ્લિમ અગ્રણીઓ સાથે મિટિંગો યોજાઇ હતી.

About:

Video Location : Petlad

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 12:46:15 pm

Khabriya News App.