Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ના પ્રયત્ન થી દેવગામ પાસે સૌની યોજના ના પાણી નો વાલ્વ ખોલવામાં આવતા ચેકડેમો છલક્યા, ખેડૂતો માં ખુશીનો માહોલ

53 views
1Watch Time: 0 sec

પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ના પ્રયત્ન થી દેવગામ પાસે સૌની યોજના ના પાણી નો વાલ્વ ખોલવામાં આવતા ચેકડેમો છલક્યા, ઉનાળા માં પાણીના તળ નીચા જતા લોકોને પીવાના પાણી અને ખેડૂતો ને સિંચાઈ ના પાણી ની મુશ્કેલી સર્જાઈ હતી. પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ની રજુવાત થી દેવગામ પાસે સૌની યોજનાનો વાલ્વ ખોલતા ચેકડેમો છલકાયા છે ત્યારે ખેડૂતો ને ઉનાળુ પાક ને જીવતદાન મળતા ખુશી નો માહોલ જોવા મળ્યો છે અને ખેડૂતો એ પૂર્વ મંત્રી ઉંધાડ નો આભાર માન્યો હતો.

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : April 26th 2021, 9:50:13 am

Khabriya News App.