Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સ્વર્ગવાસીશ્રી વાજપેયજીની જન્મજયંતી નિમિત્તે,ગુજરાતમાં ફ્રી બલ્ડ સુગર અને બલ્ડ પ્રેશર સ્ક્રીનિંગ

3 views
0Watch Time: 0 sec

ભારતરત્ન સ્વર્ગવાસી શ્રી અટલ બિહારી વાજપેયજીની જન્મ જયંતી નિમિત્તે , સમગ્ર ગુજરાતભરના 579 મડલમાં ફ્રી બલ્ડ સુગર અને બલ્ડ પ્રેશર સ્ક્રીનિંગ કાર્યક્રમનું , ભાજપા મેડિકલ સેલ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું

About:

Video Location : Bhuj

Duration : 01:33 mins

Date Time : December 29th 2021, 8:18:04 am

Khabriya News App.