Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનોની ભરતી થશે

191 views
0Watch Time: 0 sec

મહુવા તાલુકા હેલ્થ કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરી આરોગ્ય કેન્દ્ર 1 અને 2 માટે 30 આશાબેન ની ભરતી કરવામાં આવશે આગામી 17 સપ્ટેમ્બરના રોજ આરોગ્ય કેન્દ્ર એક ખાતે રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવશે

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : September 14th 2021, 9:57:06 am

Khabriya News App.