Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

શહેરની બજરંગ ચોકડી પરથી આજે સાત લોકોને દંડ ફટકારવામાં આવ્યો

42 views
0Watch Time: 0 sec

આજરોજ વલભીપુર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વલભીપુર શહેર ના પીએસઆઇ ચુડાસમાની સુચના ને ધ્યાનમાં લઈને આજે ટાઉન પોલીસ ટીમ દ્વારા બજરંગ ચોકડી પર સાત લોકોને દંડ ફટકારવામાં આવ્યો અને આજ દંડની વસૂલાત સ્થળ પરજ કરવામાં આવી હતી

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : August 11th 2021, 2:06:12 pm

Khabriya News App.