વાડીયામાં કોરોના સંક્રમણ વધતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેતા જિલ્લા ભાજપ ના આગેવાનો વડિયા માં કોરોના સંક્રમણ વધતા અમરેલી કલેક્ટર દ્વવારા વડિયા ને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા જિલ્લા ભાજપ ના આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લા પંચાયત ના પ્રતિનિધિ જલ્પેશ મોવલિયા,જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન પ્રતિનિધિ જીતુભાઇ ડેર, જિલ્લા પંચાયત ના સદસ્ય વિપુલ રાંક,તાલુકા પંચાયત ના સદસ્ય તુષાર ગણાત્રા, તાલુકા ભાજપ ના આગેવાન ગોપાલ અંટાળા, શૈલેષ ઠુંમ્મર, અશ્વિન મેહતા, છગન ઢોલરીયા સહીત ના આગેવાનો જોડાયા હતા. કોરોના સારવાર બાબતે હોસ્પિટલ ની સુવિધાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.