Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

તાવેડાના પાટીયા પાસે સાડા દસ લાખની લૂંટના મામલે પોલીસે વધુ એક ઈસમની ધરપકડ કરી

106 views
0Watch Time: 0 sec

મહુવા તાલુકાના તાવેડા ના પાટીયા પાસે ગત 13 ઓગસ્ટના સાડા દસ લાખની લૂંટ થઈ હતી એ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી બાદમાં ગતરાત્રીના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 18th 2021, 2:03:15 pm

Khabriya News App.