Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

બેલમપર ગામે નદીમાં પુર આવ્યું

215 views
1Watch Time: 5 sec

ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે મહુવા તાલુકાના બેલમપર ખાતે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા નદીમાં પુર આવ્યું હતું

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : October 7th 2022, 6:07:12 am

Khabriya News App.